વેચાણઃ
કોઇપણ ઉત્પાદનની બજાર મેળવવી અથવા વેચાણ કરવુ એ ખુબજ અઘરુ છે.બજાર એનેજ મળે છે જે ગુણવત્તા સભર ઉત્પાદન કરે અને એ નિયમિત રીતે જાળવી શકે.અમો સારુ ગુણવત્તા સભર ઉત્પાદન જાળવી રખ્યું છે અને આ ઉત્પાદનને રાજય દેશ તેમજ દેશ બહાર બજાર વ્યવસ્થા મેળવવાના પુરતા પ્રયત્નો કર્યા છે.અને તેથી જ આજે અમારી "કેસર કલમ" ની ગુજરાત અને ગુજરાત બહાર ખુબજ માંગ છે.અમો આ કેસર આંબાની કલમો દર વર્ષે પુરતા જથ્થામાં નર્સરી પર ઉતલબ્ધ રાખીએ છીએ.
Copyright © 2009 SumitBaug.com
